સાર્વત્રિક વાયુ અચળાંકનો $S.I.$ એકમ કયો છે?

  • A
    $cal/^{\circ}C$
  • B
    $J/mol$
  • C
    $J\,mol^{-1}\,K^{-1}$
  • D
    $J/kg$

Explore More

Similar Questions

$1.38 \text{ atm}$ દબાણે $2.0 \times 10^{25}$ અણુઓ પ્રતિ ઘન મીટર ધરાવતા વાયુનું તાપમાન કેટલું હશે ($\text{ K}$ માં)? (આપેલ છે,$k = 1.38 \times 10^{-23} \text{ J K}^{-1}$)

ગે-લ્યુસેકના વાયુમય કદના નિયમનું વિધાન લખો.

એક આદર્શ વાયુ માટે દબાણ $(P)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ $PT^2 = \text{અચળ}$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ વાયુનો કદ પ્રસરણાંક કેટલો હશે?

એક સિલિન્ડરમાં $10^7\, N/m^2$ ના દબાણે $10\, kg$ વાયુ ભરેલો છે. જો અંતિમ દબાણ $2.5 \times 10^6\, N/m^2$ હોય,તો સિલિન્ડરમાંથી બહાર કાઢવામાં આવેલા વાયુનો જથ્થો ..... $kg$ હશે (વાયુનું તાપમાન અચળ છે).

બોઈલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo