$0^{\circ} C$ તાપમાને ઇથર અને $5.0 \ g$ પાણીના દ્રાવણમાંથી જો બધું જ ઇથર બાષ્પીભવન પામીને પાણીને થીજવી દે, તો દ્રાવણમાં રહેલા ઇથરનું દળ કેટલું હશે ($g$ માં)?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $4.5$
  • D
    $6$

Explore More

Similar Questions

ગલન (Fusion) અને ગલનબિંદુ (Melting point) એટલે શું? ગલનબિંદુનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

Difficult
View Solution

$m \ kg$ દળ ધરાવતા પદાર્થને તેના ગલનબિંદુએ પ્રવાહી અવસ્થામાં જાળવી રાખવા માટે $P \ W$ પાવરની જરૂર પડે છે. જ્યારે પાવર બંધ કરવામાં આવે છે,ત્યારે નમૂનો $t \ s$ સમયમાં સંપૂર્ણપણે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. પદાર્થની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હશે?

આ આલેખ શું સૂચવે છે?

જ્યારે વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે ત્યારે,

આકૃતિમાં દર્શાવેલ આલેખ $5 \, kg$ પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર દર્શાવે છે,જ્યારે તે $42 \, kJ \, min^{-1}$ ના અચળ દરે ઉષ્માનું શોષણ કરે છે. પદાર્થની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા ......... $kJ \, kg^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo