$1 \ kg$ દળનો એક દડો $v = c x^\alpha$ વેગ સાથે સીધી રેખામાં ગતિ કરે છે, જ્યાં $c = 1$ ($SI$ એકમ) અને $\alpha$ એ અચળાંક છે. જો $x = 0$ થી $x = 4 \ m$ સુધીના સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ દ્વારા કરવામાં આવેલું કાર્ય $128 \ J$ હોય, તો $\alpha$ નું મૂલ્ય શોધો.

  • A
    $1$
  • B
    $\frac{3}{2}$
  • C
    $2$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

એક પરિમાણમાં પદાર્થ પર લાગતા ચલ બળ માટે કાર્ય-ઊર્જા પ્રમેય તારવો.

$m$ દળનો એક કણ સીધી રેખામાં ગતિ કરે છે,જેનો વેગ અંતર સાથે $v = \alpha \sqrt{x}$ સમીકરણ મુજબ વધે છે,જ્યાં $\alpha$ અચળાંક છે. $x = 0$ થી $x = d$ સુધીના સ્થાનાંતર દરમિયાન કણ પર લાગતા તમામ બળો દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય કેટલું હશે?

$20 \ N$ વજન ધરાવતો એક બ્લોક લીસી વળાંકવાળી ટ્રેક $AB$ પરથી નીચે ઉતરે છે જે એક ખરબચડી આડી સપાટી સાથે જોડાયેલ છે (આકૃતિ). ખરબચડી સપાટીનો બ્લોક સાથેનો ઘર્ષણાંક $0.40$ છે. જો બ્લોક આડી સપાટીથી $1.0 \ m$ ઉપરના બિંદુથી ટ્રેક પર સરકવાનું શરૂ કરે,તો તે ખરબચડી સપાટી પર કેટલું અંતર કાપશે ($m$ માં)?

$H$ ઊંચાઈએથી ફેંકવામાં આવેલ એક પદાર્થ $1.1 \sqrt{gH}$ ની ઝડપ સાથે જમીન પર પહોંચે છે. હવાના ઘર્ષણ દ્વારા થયેલ કાર્ય $mgH$ ના સંદર્ભમાં ગણો.

Difficult
View Solution

સીધી રેખામાં ગતિ કરતા કણનો સ્થાનાંતર-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo