એક પદાર્થને એન્જિન દ્વારા સીધી રેખામાં ગતિ કરાવવામાં આવે છે જે અચળ પાવર આપે છે. સમય $t$ માં પદાર્થ દ્વારા કાપેલું અંતર કોના પ્રમાણમાં છે?

  • A
    $t^{1/2}$
  • B
    $t^{3/4}$
  • C
    $t^{3/2}$
  • D
    $t^2$

Explore More

Similar Questions

એક એન્જિન $5000 \ kg$ દળને $5 \ ms^{-1}$ ના વેગથી $1$ માં $50$ ના ઢાળવાળા લીસા ઢળતા સમતલ પર ખેંચી રહ્યું છે. તો એન્જિનનો પાવર કેટલો હશે ($kW$ માં)?

$m$ દળનું એક વાહન સ્થિર સ્થિતિએથી પ્રવેગીત થાય છે. જો એન્જિન $P$ જેટલો અચળ પાવર આપતું હોય,તો $t$ સમયે વાહનનું સ્થાન $s$ કયા સૂત્રથી આપી શકાય?

Difficult
View Solution

$m$ દળ ધરાવતી એક કારનું એન્જિન $P$ જેટલો પાવર આપી શકે છે. કારને સ્થિર સ્થિતિમાંથી $v$ જેટલી ઝડપ સુધી પ્રવેગિત કરવા માટે લાગતો લઘુત્તમ સમય ............. છે.

$1250 \ kg$ દળની એક કાર $30 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. જો એન્જીન $30 \ kW$ પાવર આપે અને કાર પર લાગતું અવરોધક બળ $750 \ N$ હોય,તો કારનો મહત્તમ પ્રવેગ શોધો.

Difficult
View Solution

$2.05 \times 10^6 \ kg$ દળ ધરાવતી ટ્રેન પર એન્જિન દ્વારા લગાડવામાં આવતું બળ તેનો વેગ $5 \ m/s$ થી બદલીને $5 \ minutes$ માં $25 \ m/s$ કરે છે. એન્જિનનો પાવર કેટલો હશે ($MW$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo