એક વ્હીટસ્ટન બ્રિજની ચાર ભુજાઓમાં $10 \Omega, 10 \Omega, 10 \Omega$ અને $30 \Omega$ ના અવરોધો છે. $30 \Omega$ ના અવરોધ સાથે સમાંતરમાં કયો અવરોધ જોડવાથી તે સંતુલિત સ્થિતિમાં આવશે ($\Omega$ માં)?

  • A
    $2$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $15$

Explore More

Similar Questions

$A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ ........... $\Omega$ છે.

આપેલ સર્કિટમાં પ્રવાહ $I$ નું મૂલ્ય ($A$ માં) કેટલું છે?

આપેલ વિદ્યુતપ્રવાહના વિતરણમાં વિદ્યુતપ્રવાહ $I$ નું મૂલ્ય કેટલું છે ($A$ માં)?

આપેલ સર્કિટમાં,એવું જોવા મળે છે કે વિદ્યુતપ્રવાહ $I$ એ અવરોધ $R_6$ ના મૂલ્યથી સ્વતંત્ર છે. તો અવરોધના મૂલ્યોએ કઈ શરતનું પાલન કરવું જોઈએ?

આપેલ પરિપથમાં ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય છે. જો કોષનો આંતરિક અવરોધ અવગણ્ય હોય,તો $x$ નું મૂલ્ય ............. $\Omega$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo