$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ '$r$' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં '$\omega$' કોણીય ઝડપથી ગતિ કરે છે. તેના ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કોના પર આધાર રાખે છે?

  • A
    $\omega$ અને $q$
  • B
    $\omega, q$ અને $m$
  • C
    $q$ અને $m$
  • D
    $\omega$ અને $m$

Explore More

Similar Questions

એક પ્રોટોન અચળ કોણીય ઝડપ સાથે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તેના ચુંબકીય મોમેન્ટ $\vec{M}$ અને કોણીય વેગમાન $\vec{L}$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $\omega$ કોણીય ઝડપથી ગતિ કરે છે. તેના ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

કેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનનો ચુંબકીય મોમેન્ટ $(\mu)$ મુખ્ય ક્વોન્ટમ આંક $n$ સાથે કેવી રીતે બદલાય છે?

કક્ષીય ચુંબકીય મોમેન્ટ એટલે શું? અને આંતરિક (સ્પિન) ચુંબકીય મોમેન્ટ એટલે શું?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર $ 8.8 \times 10^{10} \ C \ kg^{-1} $ છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હશે? (ઇલેક્ટ્રોનનો વીજભાર $ e = 1.6 \times 10^{-19} \ C $ આપેલ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo