જ્યારે એક અબાષ્પશીલ, બિન-વિદ્યુતવિભાજ્ય ઘન દ્રાવ્યને $40 \text{ g}$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે, ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $760 \text{ mm Hg}$ થી ઘટીને $750 \text{ mm Hg}$ થાય છે. જો તે જ દ્રાવણ $320 \text{ K}$ તાપમાને ઉકળે છે, તો દ્રાવણમાં હાજર દ્રાવકના મોલની સંખ્યા . . . . . . છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ = $319.5 \text{ K}$, દ્રાવકનો $K_b = 0.3 \text{ K kg mol}^{-1}$]

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જો ક્ષાર $MX_4$ $(\alpha = 90\%)$ ના જલીય દ્રાવણનું ઠારબિંદુ $-3\ ^oC$ હોય,તો તેનું ઉત્કલનબિંદુ ........ $^oC$ થશે. (ધારો કે તે ઉત્કલન તાપમાને $100\%$ આયનીકરણ પામે છે અને $k_f = 1.86\ K\ kg\ mol^{-1}$,$k_b = 0.52\ K\ kg\ mol^{-1}$)

$6 \ g$ નેપ્થલીન $(C_{10}H_8)$ અને એન્થ્રાસીન $(C_{14}H_{10})$ ના મિશ્રણને $300 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. જો ઠારબિંદુમાં અવનયન $0.70 \ K$ હોય,તો મિશ્રણમાં નેપ્થલીન અને એન્થ્રાસીનનું પ્રમાણ અનુક્રમે $g$ માં કેટલું હશે? (બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક $5.1 \ K \ kg \ mol^{-1}$ છે)

આદર્શ દ્રાવણ અને એઝિયોટ્રોપ્સના ઉદાહરણો આપો.

$0.1 \, M$ મોનોબેઝિક એસિડનો $pH$ $2$ માપવામાં આવે છે. આપેલ તાપમાન $T \, K$ પર તેનું અભિસરણ દબાણ કેટલું હશે ($, RT$ માં)?

Difficult
View Solution

એક જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-0.186 \ ^oC$ છે. આ જ દ્રાવણનું ઉત્કલન બિંદુ ........ $^oC$ થાય. (આપેલ છે: $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ અને $K_b = 0.512 \ K \ kg \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo