એક સમબાજુ પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના કિરણનો પ્રિઝમના દ્રવ્યમાં વેગ $2.12 \times 10^8 \text{ m/s}$ છે, તો લઘુત્તમ વિચલન કોણ . . . . . . ડિગ્રી છે.

  • A
    $45$
  • B
    $30$
  • C
    $28$
  • D
    $58$

Explore More

Similar Questions

પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી આપાતકોણ એ નિર્ગમન કોણ જેટલો થાય છે અને આ દરેક ખૂણા પ્રિઝમકોણના $(3/4)$ જેટલા છે. તો વિચલન કોણ .......$^o$ છે.

જો પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ હોય અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય,તો વક્રીભવન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક પ્રિઝમનો વક્રીભૂત કોણ '$A$' છે. પ્રિઝમની બીજી વક્રીભૂત સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ વક્રીભૂત સપાટી પર '$2A$' ના આપાતકોણે આપાત થતું પ્રકાશનું કિરણ બીજી સપાટી પર પહોંચે છે અને ચાંદીવાળી સપાટી પર પરાવર્તનને કારણે તે જ માર્ગે પાછું ફરે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

ક્રાઉન ગ્લાસના પાતળા પ્રિઝમના વક્રીભવનાંકનો આપાત પ્રકાશની તરંગલંબાઈ સાથેનો ફેરફાર દર્શાવેલ છે. જો $D_m$ એ લઘુત્તમ વિચલન કોણ હોય,તો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

પ્રકાશનું એક કિરણ નાના ખૂણા '$A$' ધરાવતા પ્રિઝમની એક સપાટી પર '$i$' આપાતકોણે આપાત થાય છે અને બીજી સપાટી પરથી લંબરૂપે બહાર નીકળે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક '$\mu$' હોય,તો આપાતકોણનું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo