એક સંગીતનું સાધન $P$ એ $n$ આવૃત્તિ અને $A$ કંપવિસ્તારના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. બીજું સંગીતનું સાધન $Q$ એ $n/4$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. $P$ અને $Q$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોની ઊર્જા સમાન છે. $Q$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $A$
  • B
    $2A$
  • C
    $4A$
  • D
    $8A$

Explore More

Similar Questions

એક સંગીતનું સાધન $X$,$n$ આવૃત્તિ અને $A$ કંપવિસ્તારના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. બીજું સંગીતનું સાધન $Y$,$\frac{n}{3}$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. $X$ અને $Y$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોની ઊર્જા સમાન છે. $Y$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોનો કંપવિસ્તાર કેટલો હશે ($A$ માં)?

ધ્વનિનો એક સ્થિર બિંદુ સ્ત્રોત બિન-શોષક માધ્યમમાં બધી દિશાઓમાં સમાન રીતે ધ્વનિ ઉત્સર્જિત કરે છે. બે બિંદુઓ $P$ અને $Q$ સ્ત્રોતથી અનુક્રમે $4 \ m$ અને $9 \ m$ ના અંતરે છે. $P$ અને $Q$ આગળ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો છે?

સ્થળાંતર કંપવિસ્તાર $A$ અને કોણીય આવૃત્તિ $\omega$ ધરાવતા તરંગો હવામા સમાન વેગથી ગતિ કરે છે. નીચેનામાંથી કયા તરંગની તીવ્રતા સૌથી વધુ છે?

Difficult
View Solution

બિંદુ સ્ત્રોતથી $4 \,m$ અંતરે આવેલા બિંદુએ ધ્વનિની તીવ્રતાનું સ્તર $10 \,dB$ છે,તો તે જ સ્ત્રોતથી $2 \,m$ અંતરે ધ્વનિનું સ્તર ........ $dB$ હશે.

આકૃતિ દોરી પર ગતિ કરતા સાઈન તરંગની એક ક્ષણિક સ્થિતિ દર્શાવે છે. દોરી પર ચાર પ્રાથમિક ભાગો $a, b, c$ અને $d$ દર્શાવેલ છે. કયા પ્રાથમિક ભાગ(ભાગો) પાસે મહત્તમ સ્થિતિ ઊર્જા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo