$\int \cos^3 x \, e^{\log(\sin x)} \, dx$ ની કિંમત શોધો.

  • A
    $-\frac{\sin^4 x}{4} + c$
  • B
    $-\frac{\cos^4 x}{4} + c$
  • C
    $\frac{e^{\sin x}}{4} + c$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$A$ - ફલિતાંડના નિર્માણ પછીની ઘટનાઓને પશ્ચ-ફલન ઘટનાઓ કહેવામાં આવે છે.
$R$ - અપત્યપ્રસવી પ્રાણીઓમાં,બચ્ચાનો વિકાસ માતાના શરીરની બહાર થાય છે.

નીચેનામાંથી કઈ અશ્મિભૂત ત્રિઅંગી (Pteridophyte) વનસ્પતિ છે?

એક બોમ્બને $200 \, m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ,તે સમાન દળના ત્રણ કણોમાં વિસ્ફોટ પામે છે. એક કણ $100 \, m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ જાય છે,અને બીજો કણ પહેલા કણ જેટલા જ વેગથી શિરોલંબ નીચેની તરફ જાય છે. તો ત્રીજા કણનો વેગ કેટલો હશે?

પેશી સંવર્ધન પ્રયોગોમાં,પર્ણના મધ્યપર્ણ (mesophyll) કોષોને કેલસ બનાવવા માટે સંવર્ધન માધ્યમમાં મૂકવામાં આવે છે. આ ઘટનાને શું કહેવાય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સળિયા પર ચાર દળ જડિત કરેલા છે. અક્ષ $PQ$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........ $kg-m^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo