$H_2$,$He$ અને $O_2$ ના સમાન દળ માટે $PV$ વિરુદ્ધ $T$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $C$ એ $H_2$ ને,$B$ એ $He$ ને અને $A$ એ $O_2$ ને અનુરૂપ છે.
  • B
    $B$ એ $He$ ને,$A$ એ $H_2$ ને અને $C$ એ $O_2$ ને અનુરૂપ છે.
  • C
    $A$ એ $He$ ને,$B$ એ $H_2$ ને અને $C$ એ $O_2$ ને અનુરૂપ છે.
  • D
    $A$ એ $O_2$ ને,$B$ એ $He$ ને અને $C$ એ $H_2$ ને અનુરૂપ છે.

Explore More

Similar Questions

એક પાત્રમાં $500 \text{ K}$ તાપમાન અને $P$ દબાણે $6 \text{ g}$ હાઇડ્રોજન છે. તેમાં એક નાનું છિદ્ર પાડવામાં આવે છે જેથી હાઇડ્રોજન બહાર નીકળી જાય છે. જો અંતિમ દબાણ $\frac{P}{2}$ અને તાપમાન ઘટીને $300 \text{ K}$ થાય, તો કેટલો હાઇડ્રોજન બહાર નીકળશે ($\text{ g}$ માં)?

સમાન કદના બે બલ્બ જે એક નાની કેશિકા નળી દ્વારા જોડાયેલા છે,તે શરૂઆતમાં $T$ તાપમાને આદર્શ વાયુથી ભરેલા છે. બલ્બ $2$ ને $2 T$ તાપમાને ગરમ કરવામાં આવે છે,જ્યારે બલ્બ $1$ નું તાપમાન $T$ જળવાઈ રહે છે. ધારો કે કેશિકા દ્વારા ઉષ્માનું વહન નહિવત છે. તો,બલ્બ $2$ માં વાયુના અંતિમ દળ અને તે જ બલ્બમાં વાયુના પ્રારંભિક દળનો ગુણોત્તર કેટલો હશે?

અચળ દબાણે,આદર્શ વાયુના કદમાં પ્રતિ કેલ્વિન તાપમાનના વધારાએ થતો વધારો અને વાયુના મૂળ કદનો ગુણોત્તર ... છે. (જ્યાં $T$ = વાયુનું નિરપેક્ષ તાપમાન છે.)

અચળ દબાણે આદર્શ વાયુના એકમ દળનું વિસ્તરણ આકૃતિમાં દર્શાવેલ છે. અહીં

એક આદર્શ વાયુનું વાતાવરણના દબાણે તાપમાન $300 \,K$ અને કદ $1 \,m^3$ છે. જો તેનું તાપમાન અને કદ બંને બમણું કરવામાં આવે,તો તેનું દબાણ ........... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo