$ATP$ એટલે શું?

  • A
    એડેનોસિન $D$-રાઇબોઝ ટ્રાયફોસ્ફેટ
  • B
    એડેનોસિન $L$-રાઇબોઝ ટ્રાયફોસ્ફેટ
  • C
    એડેનાઇન $D$-રાઇબોઝ ટ્રાયફોસ્ફેટ
  • D
    એડેનાઇન $L$-રાઇબોઝ ટ્રાયફોસ્ફેટ

Explore More

Similar Questions

રિબોન્યુક્લિઓસાઇડનાં ફૉસ્ફેટ સમૂહ સાથેનાં સંયોજનથી શું બને છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. એડેનોસિન $I$. નાઇટ્રોજન બેઇઝ
$B$. એડેનાઇલિક એસિડ $II$. ન્યુક્લિઓટાઇડ
$C$. એડેનાઇન $III$. ન્યુક્લિઓસાઇડ
$D$. એલનાઇન $IV$. એમિનો એસિડ

સાચી જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો:

ન્યુક્લિક એસિડ એ ... ના પોલિમર છે.

નીચેનામાંથી ન્યુક્લિયોસાઈડ ઓળખો.

ન્યુક્લિઈક એસિડમાં થાયમીન અથવા મિથાઈલેટેડ યુરેસીલ હાજર હોય છે. તે ....... હોવું જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo