$ATP$ નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દરમિયાન થાય છે?

  • A
    ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન
  • B
    અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન
  • C
    બંને
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રકાશસંશ્લેષણની ઉપયોગિતા નથી?

પ્રકાશસંશ્લેષણ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ પ્રકાશસંશ્લેષણ દરમિયાન $ATP$ ના નિર્માણને ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે.
$(B)$ ક્રાન્ઝ અંતઃસ્થ રચના (Kranz anatomy) પર્ણ સાથે સંબંધિત છે.
$(C)$ કેલ્વિન ચક્ર દરમિયાન $NADP^+$ નું $NADPH$ માં રિડક્શન થાય છે.
$(D)$ ક્લોરોફિલના અણુમાં,મેગ્નેશિયમ ફાયટોલ પૂંછડીમાં હાજર હોય છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

પ્રકાશસંશ્લેષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$A$: થાઇલેકોઇડ પટલ પર આવેલા પ્રકાશગ્રાહી સંકુલ $(LHC)$ પ્રકાશના શોષણની શ્રેણીને વિસ્તૃત કરે છે.
$R$: તેઓ પ્રતિક્રિયા કેન્દ્ર (reaction centre) માં ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કરે છે.

$C_3$ અને $C_4$ પથ દ્વારા હેક્સોઝના એક અણુના સંશ્લેષણ માટે,$12$ અણુ $NADPH_2$ સિવાય,અનુક્રમે $ATP$ ના કેટલા વધારાના અણુઓની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo