$C_3$ વનસ્પતિઓમાં $CO_2$ ગ્રાહક કયો છે?

  • A
    ઝાયલ્યુલોઝ-$5$-ફોસ્ફેટ
  • B
    $3$-ફોસ્ફોગ્લિસેરિક એસિડ
  • C
    રીબ્યુલોઝ $1,5$-બિસફોસ્ફેટ
  • D
    ફોસ્ફોઈનોલ પાયરુવિક એસિડ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણમાં એક મોલ હેક્સોઝના સંશ્લેષણ માટે વપરાતી ઉર્જા કેટલા $ATP$ ને સમાન ગણી શકાય?

મેલ્વિન કેલ્વિને કેલ્વિનચક્રમાં રહેલા વિવિધ રસાયણોને અલગ તારવવા માટે $ \text{..........} $ નો ઉપયોગ કર્યો હતો.

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $RuBisCO$
$(2)$ $KOH$

$RuBP$ કાર્બોક્સિલેઝ ઉત્સેચક:

આપેલ અંગિકામાં અંધકાર પ્રક્રિયા ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo