નીચેનામાંથી કયું પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે?

  • A
    કોષરસપટલ
  • B
    કોષદીવાલ
  • C
    કણાભસૂત્રીય પટલ
  • D
    હરિતકણીય પટલ

Explore More

Similar Questions

જ્યારે બીટના મૂળના નળાકાર ટુકડાઓને ઠંડા પાણી કે બરફથી ધોઈને મૂકવામાં આવે,ત્યારે એન્થ્રોસાયનીન રંજકદ્રવ્ય બહાર આવતું નથી. આ કોષરસપટલની વર્તણૂક વિશે શું સૂચવે છે?

ફ્લુઇડ-માઝેઇક-મૉડલ રજૂ કરનાર વૈજ્ઞાનિકો કોણ છે?

નીચેનામાંથી કયા પદાર્થોનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે?

પાણીમાં દ્રાવ્ય પદાર્થો જે પ્રોટીન દ્વારા પસાર થાય છે તેને શું કહેવામાં આવે છે?

વાહક પ્રોટીન (Carrier proteins) નીચેનામાંથી કોના વહનમાં ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo