આસૃતિદાબનું મૂલ્ય નીચેનામાંથી કોના પર આધાર રાખે છે?

  • A
    દ્રાવકની સાંદ્રતા
  • B
    અર્ધપ્રવેશશીલ પટલ
  • C
    દ્રાવ્યની સાંદ્રતા
  • D
    $ATP$

Explore More

Similar Questions

આસૃતિ દબાણ (Osmotic pressure) શેના પર આધાર રાખે છે?

દ્રાવણની આસૃતિ સાંદ્રતા (Osmotic concentration) કોના દ્વારા નિયંત્રિત થઈ શકે છે?

જો કોષ $A$ નું અભિસરણ દબાણ (osmotic pressure) $100 \ bars$ અને આશૂનતા દબાણ (turgor pressure) $50 \ bars$ હોય,અને કોષ $B$ નું અભિસરણ દબાણ $100 \ bars$ અને આશૂનતા દબાણ $60 \ bars$ હોય,તો પાણીનો પ્રવાહ . . . . . . થશે.

જો કોષ $A$ જેનું $OP = 5$ અને $TP = 4$ છે,તે $OP = 3$ અને $TP = 1$ ધરાવતા કોષોથી ઘેરાયેલું હોય,તો પાણીના વહનનો માર્ગ કઈ દિશામાં હશે?

જ્યારે આસૃતિ દબાણ (Osmotic Pressure) એ દીવાલ દબાણ (Wall Pressure) ની સમાન થાય છે,ત્યારે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo