ઉત્સ્વેદનની પ્રક્રિયા ત્યારે જ શક્ય બને છે,જ્યારે વાતાવરણીય પરિબળ...

  • A
    વાતાવરણમાં ભેજનું પ્રમાણ વાયુરંધ્રીય કોટર (substomatal cavity) કરતા વધારે હોય.
  • B
    વાતાવરણમાં ભેજનું પ્રમાણ વાયુરંધ્રીય કોટર કરતા ઓછું હોય.
  • C
    વાયુરંધ્રીય કોટર અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ સમાન હોય.
  • D
    ભેજનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય.

Explore More

Similar Questions

ફિનાઈલ મર્ક્યુરિક એસીટેટનો ઉપયોગ શેના તરીકે થાય છે?

લેવિટના પોટેશિયમ પંપ સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પર્ણના પ્રતિ $cm^2$ દીઠ હાજર વાયુરંધ્રની સંખ્યા કેટલી હોય છે?

નીચેનામાંથી કયું રક્ષક કોષોના ખુલવા અને બંધ થવાનું સંભવિત કારણ દર્શાવે છે?

જો $COCl_2$ ના શુષ્ક કાગળના ટુકડાને પર્ણના અધઃઅધિસ્તર પર મૂકવામાં આવે,તો તેનો રંગ વાદળીમાંથી ગુલાબી બને છે કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo