એમોનિયાનું નાઈટ્રાઈટ આયનમાં અને નાઈટ્રાઈટનું નાઈટ્રેટ આયનમાં રૂપાંતર કરતા બૅક્ટેરિયા અનુક્રમે કયા છે?

  • A
    $Nitrosomonas$,$Nitrobacter$
  • B
    $Nitrobacter$,$Nitrosomonas$
  • C
    $Nitrosomonas$,$Pseudomonas$
  • D
    $Azotobacter$,$Pseudomonas$

Explore More

Similar Questions

કયા બેક્ટેરિયા એમોનિયમ ક્ષારોનું નાઈટ્રાઈટમાં રૂપાંતર કરે છે?

$2 NO_2^{-} + O_2 \rightarrow 2 NO_3^{-}$ પ્રક્રિયા નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે?

નીચેનામાંથી કયું કુદરતી અને ખેતીવાડી બંને પ્રકારના નિવસનતંત્રો માટે મર્યાદિત પોષકતત્વ છે?

કૉલમ $I$ માં આપેલા સજીવોને કૉલમ $II$ માં આપેલા તેમના કાર્યો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. Thiobacillus$1$. મુક્ત-જીવી નાઇટ્રોજન સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા
$B$. Nitrosomonas$2$. વિનાઇટ્રીફિકેશન (Denitrification)
$C$. Nostoc$3$. મુક્ત-જીવી વાયવીય નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા
$D$. Azotobacter$4$. $NH_{3}$ નું નાઇટ્રાઇટમાં રૂપાંતર

કોડ:
$A \quad B \quad C \quad D$

બિન-જૈવિક નાઈટ્રોજન સ્થાપન એટલે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo