સલ્ફર,જે એક ગુરુ પોષકતત્વ છે,તે . . .

  • A
    વનસ્પતિઓમાં આસૃતિ નિયમન અને આયનિક સંતુલનમાં ભાગ ભજવે છે.
  • B
    સહ-ઉત્સેચકોના બંધારણમાં અને આયન-સંતુલનમાં મહત્વનું છે.
  • C
    શિમ્બી કુળની વનસ્પતિઓમાં નાઈટ્રોજનના સ્થાપન માટે જરૂરી છે.
  • D
    લોહતત્વના શોષણની ક્રિયાવિધિ માટે જરૂરી છે.

Explore More

Similar Questions

ગૌણ પોષકતત્વો (macronutrients) ના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી?

કયું તત્વ નાઈટ્રોજન સ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

નીચે આપેલ કોષ્ટક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ ક્લોરિન$(i)$ $ATP$ અને કાર્બોદિતોના સંશ્લેષણ માટે મહત્વના
$(B)$ કેલ્શિયમ$(ii)$ હિમોગ્લોબિન અને ક્લોરોફિલનું સંશ્લેષણ
$(C)$ મેગ્નેશિયમ$(iii)$ ન્યુક્લિઇક એસિડના સંશ્લેષણ માટે અનિવાર્ય
$(D)$ ઝીંક$(iv)$ સ્નાયુ સંકોચનની ક્રિયામાં જરૂરી
$(E)$ કોપર$(v)$ $CO_2$ ના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે
$(vi)$ પાણીના વિભાજન (ફોટોલિસિસ) માટે જરૂરી

$P$: કૉપર એમિનો ઍસિડનો બંધારણીય ઘટક છે.
$Q$: મૅગેનીઝ ફૉસ્ફેટેઝ જેવા ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે સહકારક છે.

આર્સેનિક,કોપર અને મર્ક્યુરી તત્વો નીચેનામાંથી કઈ અસર ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo