ડિનાઈટ્રિફાઈંગ બેક્ટેરિયાનું કાર્ય શું છે?

  • A
    નાઈટ્રોજનનું નાઈટ્રેટમાં રૂપાંતર થાય છે.
  • B
    નાઈટ્રેટનું નાઈટ્રાઈટમાં રૂપાંતર થાય છે.
  • C
    $NH_3$ નું નાઈટ્રેટમાં રૂપાંતર થાય છે.
  • D
    નાઈટ્રેટનું વાયુરૂપ નાઈટ્રોજનમાં રિડક્શન થઈ વાતાવરણમાં મુક્ત થાય છે.

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોકેમિકલ અને ફોટોકેમિકલ રીતે સ્થાપિત નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે?

સાચી જોડી પસંદ કરો:
Column-$I$Column-$II$
$I$. Nitrosomonasનાઈટ્રાઈટનું નાઈટ્રેટમાં રૂપાંતર
$II$. Thiobacillusડીનાઈટ્રીફિકેશન
$III$. Nostocમુક્ત-જીવી નાઈટ્રોજન સ્થાપક
$IV$. Azotobacterઅજારક નાઈટ્રોજન સ્થાપક

નાઈટ્રોજન ચક્રમાં પ્રોટીનને એમોનિયામાં રૂપાંતરિત કરવા સક્ષમ બેક્ટેરિયાનો સમાવેશ થાય છે,જેને શું કહેવામાં આવે છે?

$N_2$ ચક્રમાં $Pseudomonas$ અને $Thiobacillus$ નું કાર્ય શું છે?

નીચેનામાંથી કઈ આકૃતિ $N_{2}$-ચક્રને યોગ્ય રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo