પ્રકાશસંશ્લેષણ એ...

  • A
    ઓક્સિડેટિવ,ઉષ્માક્ષેપક,ચય ક્રિયા છે.
  • B
    રિડક્ટીવ,ઉષ્માશોષક,ચય ક્રિયા છે.
  • C
    રિડક્ટીવ,ઉષ્માક્ષેપક,અપચય ક્રિયા છે.
  • D
    રેડોક્સ,ઉષ્માશોષક,અપચય ક્રિયા છે.

Explore More

Similar Questions

$C_3$ અને $C_4$ પથની શોધ વિશેની માહિતી સમજાવો.

પ્રકાશસંશ્લેષણ માટે શું સાચું છે $-$

વિધાન: એક હેક્સોઝ અણુ બનાવવા માટે $CO_2$ ના છ અણુઓ અને $NADPH + H^+$ ના બાર અણુઓ અને $18\, ATP$ વપરાય છે.
કારણ: પ્રકાશ પ્રક્રિયાના પરિણામે $ATP$ અને $NADPH_2$ નું નિર્માણ થાય છે.

વનસ્પતિઓ ....... દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે,જેમાં ......... રૂપાંતરણ થાય છે.

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ લીલી વનસ્પતિઓ પૃથ્વી પર જીવનનો આધાર બનાવે છે.
$(2)$ પ્રકાશસંશ્લેષણ એક જટિલ ચયાપચયની પ્રક્રિયા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo