પર્ણો લીલા રંગના દેખાય છે,કારણ કે...

  • A
    તે લીલા પ્રકાશનું શોષણ કરે છે.
  • B
    તે લીલા પ્રકાશનું પરાવર્તન કરે છે.
  • C
    તે લીલા પ્રકાશનું શોષણ અને પરાવર્તન બંને કરે છે.
  • D
    તે લીલા પ્રકાશનું શોષણ કરે છે અને સફેદ પ્રકાશનું પરાવર્તન કરે છે.

Explore More

Similar Questions

ક્લોરોફિલ રંજકદ્રવ્યો મુખ્યત્વે દ્રશ્ય પ્રકાશની કઈ તરંગલંબાઈના વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે?

ક્લોરોફિલ $a$ અને $b$ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યોના રંગ વિશે સાચું વિધાન પસંદ કરો:
$(1)$ ક્લોરોફિલ $a$ પીળાશ પડતો નારંગી રંગ ધરાવે છે.

સામાન્ય હરિતકણમાં,હરિતકણના કુલ શુષ્ક વજનના સંદર્ભમાં ક્લોરોફિલની ટકાવારી કેટલી હોય છે?

પ્રકાશ-સંગ્રાહક સંકુલ $(LHC)$ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo