નીચેનામાંથી કઈ $C_4$ વનસ્પતિ છે?

  • A
    મકાઈ
  • B
    એટ્રીપ્લેક્સ
  • C
    શેરડી
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

$C_{4}$-વનસ્પતિઓ $C_{3}$-વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ છે કારણ કે

$C_4$ વનસ્પતિઓના પર્ણોમાં,$CO_2$ ના સ્થાપન દરમિયાન મેલિક એસિડનું નિર્માણ કયા કોષોમાં થાય છે?

વનસ્પતિઓમાં હેચ અને સ્લેક $(C_4)$ ચક્રમાં $CO_2$ સ્થાપનનું પ્રથમ ઉત્પાદન કયું છે?

$CAM$ વનસ્પતિને શેમાં મદદ કરે છે?

$C_{4}$-ચક્ર દરમિયાન,બનતા એસિડ કયા છે?
$I$. પિક્રિક એસિડ
$II$. $OAA$ (ઓક્ઝેલોએસેટિક એસિડ)
$III$. મેલિક એસિડ
$IV$. એસ્પાર્ટિક એસિડ
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo