ફોટોફોસ્ફોરાયલેશન એ એવી પ્રક્રિયા છે જેમાં.......

  • A
    $CO_2$ અને $O_2$ જોડાય છે
  • B
    ફોસ્ફોગ્લિસરિક એસિડ ઉત્પન્ન થાય છે
  • C
    એસ્પાર્ટિક એસિડનું ઉત્પાદન થાય છે
  • D
    પ્રકાશઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને $ATP$ ઉત્પન્ન થાય છે

Explore More

Similar Questions

પ્રયોગશાળામાં પ્રયોગ દરમિયાન,થાઈલેકોઈડ પટલને એવી રીતે કાણું પાડવામાં આવે છે કે જેથી થાઈલેકોઈડનો અંદરનો ભાગ સ્ટ્રોમાથી અલગ રહેતો નથી. આ નુકસાનની સીધી અસર શેના પર થશે?

રસાયણ-આસૃતિ (chemiosmosis) માટે શું જરૂરી છે?

પ્રકાશસંશ્લેષણની પ્રકાશપ્રક્રિયામાં પ્રથમ તબક્કો . . . . . . છે.

ફોટોસિસ્ટમ $II$ ના ઉત્તેજિત ક્લોરોફિલ અણુમાંથી ઇલેક્ટ્રોનનો પ્રથમ સ્વીકારનાર કોણ છે?

પ્રકાશસંશ્લેષણમાં,પ્રકાશ પ્રક્રિયામાંથી અંધકાર પ્રક્રિયામાં ઉર્જા કયા સ્વરૂપે સ્થાનાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo