પ્રકાશસંશ્લેષણ દરમિયાન ........ માંથી ઓક્સિજન મુક્ત થાય છે.

  • A
    $H_2S$
  • B
    $H_2O$
  • C
    $CO_2$
  • D
    $HCO_3^-$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ફોટોફોસ્ફોરાયલેશન (પ્રકાશ-ફોસ્ફોરીકરણ) સાથે સંબંધિત છે?

પ્રકાશ પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ ઘટના સૌથી પહેલા થાય છે?

રંજકદ્રવ્યતંત્ર-$I$ નો ક્લોરોફિલ-$a$ નો અણુ $.........$ તરંગલંબાઈએ અને રંજકદ્રવ્યતંત્ર-$II$ નો ક્લોરોફિલ-$a$ નો અણુ $.........$ તરંગલંબાઈએ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે છે.

પ્રકાશસંશ્લેષણમાં નીચેનામાંથી કયું પ્રથમ સોપાન (initiating step) છે?

પાણીના પ્રકાશવિભાજન (photolysis) માં સામેલ ખનીજો કયા છે?
$I$ મેંગેનીઝ
$II$ કેલ્શિયમ
$III$ મેગ્નેશિયમ
$IV$ ક્લોરાઈડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo