નીચેનામાંથી કયું પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય પાણીના પ્રકાશવિભાજન (photolysis) માટે જવાબદાર છે,જેના પરિણામે આણ્વીક ઓક્સિજન મુક્ત થાય છે?

  • A
    ક્લોરોફિલ-$a$
  • B
    કેરોટીનોઈડ્સ
  • C
    ફાયકોબિલિન્સ
  • D
    ક્લોરોફિલ-$b$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની પ્રકાશપ્રક્રિયામાં પ્રથમ તબક્કો . . . . . . છે.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીના જળવિભાજન માટે જરૂરી ઉર્જા ક્યાંથી મળે છે?

પ્રકાશસંશ્લેષણમાં નીચેની ઘટનાઓ કયા તબક્કામાં થાય છે?
$(I)$ પાણીનું વિભાજન (ફોટોલિસિસ)
$(II)$ ઓક્સિજન મુક્ત થાય છે
$(III)$ $NADPH$ બને છે

ફોટોફોસ્ફોરાયલેશન એટલે કોનું સંશ્લેષણ?

પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાની ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન $(ETC)$ ક્યાં આવેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo