$C_4$ વનસ્પતિના પુલકંચુક (bundle sheath) કોષોમાં આવેલા હરિતકણ ......... હોય છે.

  • A
    મોટા અને કણિકાવિહીન (agranal)
  • B
    મોટા અને કણિકામય (granal)
  • C
    નાના અને કણિકાવિહીન (agranal)
  • D
    નાના અને કણિકામય (granal)

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિમાં કયો ઉત્સેચક વાતાવરણીય $CO_2$ નું સ્થાપન કરે છે?

'Kranz' શરીરરચના અને $CO_2$ ના એસિમિલેશનના $C_4$ પથ વચ્ચેનો સંબંધ સૌપ્રથમ કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચેની મધ્યવર્તી કડી છે?

વનસ્પતિઓમાં $CAM$ નું કાર્ય શું છે?

કયો પાક સૌરઊર્જામાંથી $2-4 \ kg/m^2$ ની સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo