......... એ જારક અને અજારક શ્વસન વચ્ચેનો સામાન્ય તબક્કો છે.

  • A
    $TCA$ ચક્ર
  • B
    ક્રેબ્સ ચક્ર
  • C
    ગ્લાયકોલિસીસ
  • D
    પ્રકાશ શ્વસન

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસનું બીજું નામ શું છે?

નીચેનામાંથી કયું ગ્લાયકોલિસિસમાં ફોસ્ફોરાયલેશનનું ઉત્પાદન છે?

ગ્લાયકોલિસિસ (કોષરસમાં થતું ગ્લુકોઝનું વિઘટન) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$I.$ તે કોષરસમાં થાય છે.
$II.$ તે $ATP$ ઉત્પન્ન કરતું નથી.
$III.$ તેનો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન સાથે કોઈ સંબંધ નથી.
$IV.$ તે દરેક ગ્લુકોઝના અણુ દીઠ $NAD^+$ ના ત્રણ અણુઓનું રિડક્શન કરે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

ગ્લાયકોલીસીસ એટલે $................$

ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર,જે ગ્લાયકોલિસિસની પ્રથમ અપરિવર્તનીય પ્રક્રિયા છે,તે કોના દ્વારા ઉદ્દીપિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo