લગભગ બધા જ ઉત્સેચકો જે ક્રેબ્સચક્રમાં ભાગ લે છે,તે ...... માં જોવા મળે છે.

  • A
    કણાભસૂત્રનું આધારક (Matrix)
  • B
    કણાભસૂત્રનું અંતઃપટલ
  • C
    કણાભસૂત્રનું બાહ્યપટલ
  • D
    હરિતકણનું સ્ટ્રોમા

Explore More

Similar Questions

$TCA$ ચક્રના બધા જ ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં આવેલા હોય છે, સિવાય કે એક ઉત્સેચક જે સુકોષકેન્દ્રીમાં કણાભસૂત્રના અંતઃપટલમાં અને આદિકોષકેન્દ્રીમાં કોષરસમાં આવેલો હોય છે. આ ઉત્સેચક ..... છે.

ક્રેબ્સ ચક્ર શરૂ કરવા માટે એસિટિલ Co-$A$ . . . . . . સાથે પ્રતિક્રિયા આપે છે.

ક્રેબ્સ ચક્રની શોધ $1940$ માં કબૂતરના સ્નાયુઓમાં ક્રેબ્સ દ્વારા કરવામાં આવી હતી. શ્વસનમાં કયા તબક્કાને ગેટવે સ્ટેપ/લિંક રિએક્શન/ટ્રાન્ઝિશન રિએક્શન કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયો ઉત્સેચક ક્રેબ્સચક્રમાં ઉપયોગમાં લેવાતો નથી?

એસીટાઈલ $Co-A$ ઓક્ઝેલોએસીટીક એસિડ સાથે જોડાઈને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo