ગ્લાયકોલિસિસ,ક્રેબ્સ ચક્ર અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો મુખ્ય હેતુ ......... ના નિર્માણનો છે.

  • A
    ન્યુક્લિઈક એસિડ
  • B
    નાના ક્રમિક એકમોમાં $ATP$
  • C
    એક મોટી ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા $ATP$
  • D
    શર્કરા

Explore More

Similar Questions

સ્નાયુ સંકોચન દરમિયાન ઉત્પન્ન થતું લેક્ટિક એસિડ ગ્લાયકોજનમાં ક્યાં રૂપાંતરિત થાય છે?

$NADP$ નું $NADP·H_2$ માં રિડક્શન એ ......... સાથે સંકળાયેલ છે.

કયું વિધાન સાનુકૂલિત પ્રસરણ (facilitated diffusion) અને સક્રિય વહન (active transport) બંને માટે સમાન છે?

નીચેના પૈકી કઈ પાણીની લાક્ષણિકતા નથી?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: આદિકોષકેન્દ્રી સજીવોમાં પાયરુવિક એસિડનું એસિટોલ્ડિહાઈડમાં રૂપાંતર કોષરસમાં થાય છે.
વિધાન-$II$: સુકોષકેન્દ્રી સજીવોમાં પાયરુવિક એસિડનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતર કણાભસૂત્રમાં થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo