નીચેના પૈકી કયું ઉત્સેચક નથી?

  • A
    ઓક્સિડેઝ
  • B
    પેપ્સીન
  • C
    ઓક્સિજન
  • D
    ટ્રિપ્સીન

Explore More

Similar Questions

એમાયલેઝ,રેનિન અને ટ્રિપ્સિનમાં સામાન્ય શું છે?

મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઈડ્રોજનેઝ ઉત્સેચકનું અવરોધન એ શેનું ઉત્તમ ઉદાહરણ છે?

આપેલ આકૃતિમાં $P$ શું દર્શાવે છે?

નીચેના વર્ણનમાં $P, Q$ અને $R$ ને ઓળખો:
$P -$ રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણ પામતો ઘટક.
$Q -$ રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણના પરિણામે બનતો ઘટક.
$R -$ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે ઘટક મૂળ સ્વરૂપે જળવાઈ રહે છે.
અનુક્રમે $P, Q$ અને $R$ શું છે?

ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશકો કોને અવરોધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo