નીચેનામાંથી કઈ પ્રક્રિયા બિનઆવશ્યક (wasteful) છે?

  • A
    પ્રકાશશ્વસન
  • B
    શ્વસન
  • C
    પ્રકાશસંશ્લેષણ
  • D
    $ETS$

Explore More

Similar Questions

પેરોક્સિઝોમ નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે?

$C_4$ ચક્રમાં વધુ ખોરાક (કાર્બોદિતો) ઉત્પન્ન થાય છે. તેનું કારણ શું છે?

વૈજ્ઞાનિક કારણો આપો: $(1)$ $C_4$ વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન (Photorespiration) થતું નથી.

$C_3$ વનસ્પતિઓમાં એક ચક્રીય પ્રક્રિયા થાય છે,જે પ્રકાશ પર આધારિત છે અને તેને $O_2$ ની જરૂર પડે છે. આ પ્રક્રિયા ઊર્જા ઉત્પન્ન કરતી નથી,પરંતુ ઊર્જાનો વપરાશ કરે છે. આ પ્રક્રિયાની અંતિમ નીપજો કઈ છે?

પ્રકાશશ્વસન (Photorespiration) નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo