ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર કરતો ઉત્સેચક ......... છે.

  • A
    ફોસ્ફોરાયલેઝ
  • B
    ગ્લુકો-ફોસ્ફોરાયલેઝ
  • C
    હેકઝોકાઈનેઝ
  • D
    ફોસ્ફો ગ્લુકોમ્યુટેઝ

Explore More

Similar Questions

$Dihydroxyacetone$ $phosphate$ $(DHAP)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ગ્લાયકોલિસિસની બે ઉર્જા મુક્ત કરતી પ્રક્રિયાઓ લખો.

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $ATPase$
$(2)$ $EMP$

સક્રિય ગ્લુકોઝ શું છે?

ગ્લાયકોલિસિસની નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo