આલ્કોહોલિક આથવણ કયા ઉત્સેચકની હાજરીમાં થાય છે?

  • A
    માલ્ટેઝ
  • B
    ઝાયમેઝ
  • C
    એમાઈલેઝ
  • D
    ઈન્વર્ટેઝ

Explore More

Similar Questions

આથવણની અંતિમ નીપજ ......... છે.

આલ્કોહોલ કઈ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે?

યીસ્ટના કોષ દ્વારા અજારક પરિસ્થિતિમાં $38$ $ATP$ અણુઓ ઉત્પન્ન કરવા માટે જરૂરી ગ્લુકોઝના અણુઓની સંખ્યા કેટલી છે?

નીચે આપેલ પ્રક્રિયા માટેનો ઉત્સેચક ઓળખો:
$CH_3COCOOH \longrightarrow CH_3CHO + CO_2$

અજારક આથવણ (fermentation) ની નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo