નીચેનામાંથી કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિ $(Animalia)$ નું છે?

  • A
    આ સૃષ્ટિના સભ્યો બહુકોષી,જલજ કે સ્થળજ,પરપોષી,સુકોષકેન્દ્રી સજીવો છે.
  • B
    લીલને બાદ કરતાં પ્રજનનના પરિણામે ભ્રૂણ નિર્માણ થાય છે.
  • C
    કોષદિવાલ ફંગસ-સેલ્યુલોઝની બનેલી છે.
  • D
    કોષદિવાલની હાજરી અને જનીનદ્રવ્ય તરીકે ન્યૂક્લિઓ પ્રોટીન છે.

Explore More

Similar Questions

કોષ્ઠાંત્રિ $(Cnidaria)$ અને શૂળત્વચી $(Echinodermata)$ ના પુખ્ત સજીવોમાં નીચેનામાંથી શું જોવા મળે છે?

$S$ વિધાન: જલજીવન,ઝાલરો,મીનપક્ષ અને ભીંગડાં એ માછલી જૂથનાં લક્ષણો છે.
$R$ કારણ: બાહ્યકર્ણ (કર્ણપલ્લવ) અને શરીર પર વાળ એ સસ્તન વર્ગનાં લક્ષણો છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

કાઈટિનયુક્ત બાહ્યકંકાલ ધરાવતા પ્રાણીઓ અને કેલ્શિયમયુક્ત કવચ ધરાવતા પ્રાણીઓનું એક-એક ઉદાહરણ આપો.

નીચેના ત્રણ વિધાનો $(A-C)$ ધ્યાનમાં લો અને તે વિકલ્પ પસંદ કરો જેમાં ફક્ત સાચા વિધાનોનો સમાવેશ થાય છે:
$(A)$ અળસિયું મેટામેરિક ખંડન દર્શાવે છે.
$(B)$ પ્લેટીહેલ્મિન્થેસ શરીરનું અંગ-સ્તરીય આયોજન દર્શાવે છે.
$(C)$ એસ્કેલ્મિન્થેસમાં,બાહ્યસ્તર અને અંતઃસ્તરની વચ્ચે મેસોગ્લિયા હાજર હોય છે.

આપેલ આકૃતિમાંથી નામનિર્દેશિત ભાગ $X$ અને $Y$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo