નીચે પૈકી કયું વિધાન હેલોફિલ્સ $(Halophiles)$ માટે સુસંગત છે?

  • A
    મિથેનના ઉત્પાદન માટે જવાબદાર
  • B
    અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ
  • C
    ઍસિડિક અને ઊંચા તાપમાને પણ જીવંત
  • D
    ગરમ પાણીનાં ઝરામાં જીવંત

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે?

${O^{16}}$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $7.97 \, MeV$ છે અને ${O^{17}}$ ની $7.75 \, MeV$ છે. ${O^{17}}$ માંથી એક ન્યુટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા ($MeV$ માં) કેટલી છે?

$[Co(NH_3)_4(NO_2)_2]Cl$ શું દર્શાવે છે?

કુદરતી રબર એ ક્યા પ્રકારનો પોલિમર છે?

કયા અંતઃસ્ત્રાવનું તેના સ્ત્રોત અને કાર્ય સાથેનું જોડાણ સાચું છે તે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo