કેપ્સિડ એ ....... છે.

  • A
    $DNA$ નો તંતુ
  • B
    $RNA$ નો ટૂંકો તંતુ
  • C
    પ્રોટીન
  • D
    જનીન

Explore More

Similar Questions

અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં સત્યફળનો અભાવ હોય છે કારણ કે.....

$39 \text{ g}$ પ્રવાહી બેન્ઝીનના સંપૂર્ણ દહન માટે કેટલા લિટર ઓક્સિજન ($STP$ પર) ની જરૂર પડે? (પરમાણ્વીય ભાર: $C=12, O=16, H=1$)

કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ એમોનિયા સાથે ઘણા અષ્ટફલકીય સંકીર્ણો બનાવે છે. નીચેનામાંથી કયું $25\,^{\circ}C$ તાપમાને સિલ્વર નાઈટ્રેટ સાથે ક્લોરાઇડ આયનોની કસોટી આપશે નહીં?

$1\, mm$ ના અંતરે રહેલી બે સ્લિટને $6.5 \times 10^{-7}\, m$ તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વ્યતિકરણની ભાત સ્લિટથી $1\, m$ દૂર રાખેલા પડદા પર જોવા મળે છે. મધ્યસ્થ અધિક્તમની એક જ બાજુએ ત્રીજી અપ્રકાશિત શલાકા અને પાંચમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.

વિધેય $(x+\cos x)(x-\tan x)$ નું વિકલિત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo