કવકજાળ (mycelium) નાં દોરી જેવા તાંતણાને શું કહે છે?

  • A
    કવકકાય (Thallus)
  • B
    કવકસૂત્ર (Hyphae)
  • C
    કવક તાંતણા
  • D
    અંતઃપટ્ટી (Septa)

Explore More

Similar Questions

$Rhizopus$ ના બહુકોષકેન્દ્રીય તંતુને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ ફૂગ મોલ્ડ (mold) પ્રકારની છે?

ફૂગમાં સંગ્રહિત ખોરાક કયા સ્વરૂપે હોય છે?

$Puccinia$ ના એસીઓસ્પોર (Aeciospores) ........ પર ઉત્પન્ન થાય છે.

નીચેનામાંથી કયું ફાયકોમાયસીટીસ વર્ગનું સભ્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo