સૌ પ્રથમ વખત સુવિકસિત વાહકપેશીઓ ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે?

  • A
    દ્વિઅંગી (Bryophytes)
  • B
    એકાંગી (Thallophytes)
  • C
    અનાવૃત બીજધારી (Gymnosperms)
  • D
    ત્રિઅંગી (Pteridophytes)

Explore More

Similar Questions

$Pteris$ ના પર્ણોના પાયા પર જોવા મળતા કથ્થઈ રંગના વાળ એટલે:

મૂળનો સૌપ્રથમ ઉદ્દભવ .........માં થયો હતો.

વિધાન $(A)$: $Equisetum$ માં લિંગી પ્રજનન પુજન્યુધાની (antheridia) અને સ્ત્રીજન્યુધાની (archegonia) જેવા લિંગી અંગો દ્વારા થાય છે.
કારણ $(R)$: ત્રિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા દીર્ઘજીવી હોય છે અને તે લિંગી પ્રજનન માટે જવાબદાર છે.

$Dryopteris$ માં,સોરી (sori) ક્યાં જોવા મળે છે?

વિધાન : ટેરિડોફાઇટ્સનું ભૌગોલિક વિતરણ મર્યાદિત છે.
કારણ : પ્રોથેલસને વૃદ્ધિ પામવા માટે ઠંડી,ભેજવાળી અને છાયાવાળી જગ્યાની જરૂર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo