નીચે આપેલ કયું વિધાન અનાવૃત બીજધારી (Gymnosperms) માટે સુસંગત નથી?

  • A
    અંડકો બીજાશયની દીવાલ દ્વારા આવરિત હોતા નથી.
  • B
    નર અને માદા શંકુ એક જ અક્ષ પર ગોઠવાયેલા હોય છે.
  • C
    તેઓ પર્ણો અને શલ્કપર્ણો ધરાવે છે.
  • D
    બીજાણુંપર્ણો સમબીજાણુંક (homosporous) હોય છે.

Explore More

Similar Questions

$Pinus$ માં નર પ્રોથેલસ $(gametophyte)$ માં શું હોય છે?

$Cycas$ ના કોરોલોઇડ મૂળ કોની સાથે સંકળાયેલા છે $:-$

સૌથી ઊંચા વૃક્ષની ઊંચાઈ આશરે કેટલી હોય છે ($m$ માં)?

કઈ વનસ્પતિ સમૂહમાં બીજાણુજનક અવસ્થા મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત હોય છે?

ટ્રાન્સફ્યુઝન પેશી શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo