મહાબીજાણુંધાનીને આવૃતબીજધારીઓની કઈ રચના સાથે સરખાવી શકાય?

  • A
    પુંકેસર
  • B
    સ્ત્રીકેસર
  • C
    અંડક
  • D
    પુષ્પ

Explore More

Similar Questions

આવૃતબીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટ નીચેનામાંથી શેમાંથી નિર્માણ પામે છે?

આપેલ અંડકના આકૃતિમાંથી $X$ અને $Y$ ને ઓળખો.

સાચા વાક્યો પસંદ કરો:
$(i)$ સ્ત્રીકેસરચક્ર પુષ્પનો માદા પ્રજનન ભાગ દર્શાવે છે.
$(ii)$ અંડક પરાગાશયમાં આવેલું હોય છે.
$(iii)$ દરેક સ્ત્રીકેસરના ત્રણ ભાગો હોય છે: પરાગાસન,પરાગવાહિની અને બીજાશય.
$(iv)$ સ્ત્રીકેસરચક્રનો સૌથી ઉપરનો ભાગ પરાગાશય છે.

જ્યારે ભ્રૂણપુટ ઘોડાની નાળ આકારનો બને અને અંડનાળ તથા અંડછિદ્ર બંને એકબીજાની નજીક આવે,ત્યારે તે નીચેનામાંથી કયા પ્રકારના અંડકને રજૂ કરે છે?

સામાન્ય અથવા $Polygonum$ પ્રકારની ભ્રૂણપુટ (embryo sac) કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo