નીચેનામાંથી કયો ઉપવર્ગ એકપણ ગોત્ર (Order) ધરાવતો નથી?

  • A
    થલેમિફ્લોરી (Thalamiflorae)
  • B
    ગેમોપેટલી (Gamopetalae)
  • C
    કોરોલીફ્લોરી (Corolliflorae)
  • D
    એપેટલી (Apetalae)

Explore More

Similar Questions

કયો વનસ્પતિ સમૂહ સૌથી મોટો અને પ્રભાવી વનસ્પતિ સમૂહ તરીકે જાણીતો છે?

ખોરાક અને ઘાસચારાનો સૌથી મહત્વનો સ્ત્રોત કયો છે?

અપત્યપ્રસવતા (Vivipary) એ . . . . . . ની લાક્ષણિકતા છે.

વર્ગ $Dicotyledonae$ (દ્વિદળી) કેટલા ઉપવર્ગોમાં વિભાજિત છે?

ઓસ્વાલ્ડ ટીપ્યોના વર્ગીકરણના આધારે,આવૃત્તબીજધારી વનસ્પતિઓને નીચેનામાંથી કયા સમૂહમાં મૂકવામાં આવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo