નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશય અધઃસ્થ (inferior) હોય છે?

  • A
    જામફળ
  • B
    બારમાસી
  • C
    સૂર્યમુખી
  • D
    જાસૂદ

Explore More

Similar Questions

કયા પુષ્પમાં બીજાશય અર્ધ-અધસ્થ (half inferior) હોય છે?

નીચે આપેલ પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

પુષ્પ નિર્માણ માટે નીચેનામાંથી કઈ ઘટના અસંગત છે?

બહુસંઘી (Polyadelphous) પુંકેસર શેમાં જોવા મળે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(A)$ એકસંઘી (Monoadelphous) સ્થિતિ $(I)$ સાઇટ્રસ (લીંબુ)
$(B)$ દ્વિસંઘી (Diadelphous) સ્થિતિ $(II)$ લીલી
$(C)$ બહુસંઘી (Polyadelphous) સ્થિતિ $(III)$ જાસૂદ
$(D)$ પરિપુષ્પી (Epiphyllous) સ્થિતિ $(IV)$ વટાણા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo