સૂર્યમુખી અને મકાઈ વચ્ચે સમાનતા દર્શાવતું લક્ષણ કયું છે?

  • A
    બંને પંચઅવયવી છે.
  • B
    બંને દ્વિદળી બીજ ધરાવે છે.
  • C
    બંને આવૃત બીજધારી વનસ્પતિઓના પ્રકાર છે.
  • D
    બંને સુવિકસીત કોષકેન્દ્ર ધરાવે છે.

Explore More

Similar Questions

કયો વનસ્પતિ સમૂહ સૌથી મોટો અને પ્રભાવી વનસ્પતિ સમૂહ તરીકે જાણીતો છે?

નીચેનામાંથી કયું મૃતોપજીવી આવૃતબીજધારી (saprophytic angiosperm) છે?

અપત્યપ્રસવતા (Vivipary) એ . . . . . . ની લાક્ષણિકતા છે.

વિધાન $(A)$: જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.
કારણ $(R)$: જાસૂદમાં અંડકો બીજાશય દ્વારા ઢંકાયેલા અને આવૃત હોય છે.

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા આવૃત્ત બીજધારી (Angiosperms) વનસ્પતિઓની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo