કયા લક્ષણ પરથી કહી શકાય કે લીલની બે જાતિઓ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે?

  • A
    તેઓ બંને શ્વસન કરે છે અને $CO_2$ મુક્ત કરે છે.
  • B
    તેઓ બંને એકસરખા નિવાસસ્થાનમાંથી મળી આવે છે.
  • C
    તેઓ બંને અલિંગી પ્રજનન દર્શાવે છે.
  • D
    તેઓ બંને સમાન રંજકદ્રવ્યો ધરાવે છે.

Explore More

Similar Questions

$Spirogyra$ માં જન્યુઓ કેવા હોય છે?

ક્લોરોફિલ $c$ અને $d$ અનુક્રમે ........ ના લાક્ષણિક રંજકદ્રવ્યો છે.

વ્યાપારી ધોરણે અગર-અગર શામાંથી મેળવવામાં આવે છે?

$Ulothrix$ ના કોષો કેવા હોય છે?

$Ulothrix$ (યુલોથ્રીક્સ) ના સૌથી નીચેના કોષોમાં હરિતદ્રવ્યનો અભાવ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo