નીચેનામાંથી કયું જૂથ ભ્રૂણધારી (Embryophyta) વનસ્પતિનું સાચું જૂથ દર્શાવે છે?

  • A
    થૅલોફાઇટા - દ્વિઅંગી (Bryophyta)
  • B
    થૅલોફાઇટા - ત્રિઅંગી (Pteridophyta)
  • C
    થૅલોફાઇટા - ફૂગ (Fungi)
  • D
    દ્વિઅંગી (Bryophyta) - ત્રિઅંગી (Pteridophyta)

Explore More

Similar Questions

એક સિલિન્ડરમાં વાયુ ભરેલો છે. તેનું તાપમાન કેલ્વિન સ્કેલ પર $20\%$ વધારવામાં આવે છે અને કદ $10\%$ ઘટાડવામાં આવે છે. તો વાયુનો કેટલા ટકા ભાગ બહાર નીકળી જશે?

લેન્થેનોઇડ્સના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$3s$ અને $2p$ કક્ષકો માટે રેડિયલ નોડ્સની સંખ્યા અનુક્રમે કેટલી છે?

જો $y_k$ એ $x$ ની સાપેક્ષ $y$ નું $k$-મું વિકલન હોય, અને $y = \cos(\sin x)$ હોય, તો $y_1 \sin x + y_2 \cos x$ ની કિંમત શોધો.

$\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ સમાન મૂલ્યના બે સદિશો છે અને તેમની વચ્ચેનો ખૂણો $\theta$ છે. $\overrightarrow{A}$ અથવા $\overrightarrow{B}$ અને તેમના પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo