નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે?

  • A
    સેલાજીનેલા - વિષમબીજાણુક
  • B
    રિક્સિયા - અશ્મિ
  • C
    ઇક્વિસેટમ - સમબીજાણુક
  • D
    ફ્યુનારિયા - મોસ

Explore More

Similar Questions

$(a \cos \theta, a \sin \theta)$,$(b \sin \theta, -b \cos \theta)$ અને $(1, 0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો (જ્યાં $\theta$ એક પ્રાચલ છે).

$20$ અવલોકનોનો વિચરણ $5$ છે. જો દરેક અવલોકનને $2$ વડે ગુણવામાં આવે,તો પરિણામી અવલોકનોનો નવો વિચરણ કેટલો થાય?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ $1.5 \, cm$ અને $6.25 \, cm$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી $2 \, cm$ અંતરે મૂકવામાં આવે છે અને અંતિમ પ્રતિબિંબ આંખના લેન્સથી $25 \, cm$ અંતરે રચાય છે. બે લેન્સ વચ્ચેનું અંતર .......$cm$ છે.

એક આદર્શ વાયુનો $P-V$ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. પ્રક્રિયા $ABCD$ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo