વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

  • A
    લિનિયસ
  • B
    મેન્ડેલ
  • C
    થીઓફેસ્ટસ
  • D
    આઇકલર

Explore More

Similar Questions

$ICBN$ નું પૂરું નામ શું છે?

દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી?

દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમો વિશે ખોટું વિધાન પસંદ કરો $:-$

કયા પુસ્તકમાં પ્રથમ વખત "દ્વિનામી નામકરણ પદ્ધતિ" (binomial nomenclature) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ વનસ્પતિ નામકરણ : $ICBN$ :: પ્રાણી નામકરણ : ...
$(ii)$ દ્વિનામી નામકરણ પદ્ધતિ : કેરોલસ લિનિયસ :: નૂતન વર્ગીકરણ (New Systematics) : ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo