$S :$ લીલ અને ફૂગના ઘટકો વચ્ચેના સહજીવી સંબંધને લાઇકેન કહે છે.
$R :$ લાઇકેનના અભ્યાસને લાઇકેનોલોજી (લાઇકેનવિદ્યા) કહે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચાં છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

લાઇકેનનાં ત્રણ પ્રકારો શાનાં આધારે પાડવામાં આવ્યાં છે?

મેડ-કાઉ રોગ (mad-cow disease) માટે જવાબદાર કારક શું છે?

લાઇકેનની રચનામાં ફૂગના ઘટકનું કાર્ય નીચેનામાંથી કયું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$ $I$. ટોબેકો મોઝેઈક વાયરસ
$Q$ $II$. બેક્ટેરિયોફેજ
$R$ $III$. એડેનો વાયરસ

આપેલ આકૃતિમાં $''A''$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo