$S$: ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુઓ બીજાણુધાનીમાં સર્જાય છે.
$R$: ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુધાનીઓ બીજાણુપર્ણ પર ઉદ્ભવે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચાં છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

સેલાજીનેલા (Selaginella) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ટેરિડોફાઇટ્સની લાક્ષણિકતા શું છે?

ફર્ન $Dryopteris$ એ:

નીચેનામાંથી કઈ વનસ્પતિઓ વાહક પેશીધારી પરંતુ બીજવિહીન છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. સાઈલોપ્સીડા$I$. સાઈલોટમ
$Q$. લાયકોપ્સીડા$II$. સેલાજીનેલા,લાયકોપોડિયમ
$R$. સ્ફીનોપ્સીડા$III$. ઈકવીસેટમ
$S$. પ્ટેરોપ્સીડા$IV$. ડ્રાયોપ્ટેરિસ,પ્ટેરિસ,એડિએન્ટમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo